________________
જોમ અને જનતા
ના
નથી. મોક્ષમાર્ગમાં શ્રીમદ્ રાજચંદ્ર પોતે શું ભાવના કરે છે ? )
“હું આત્મા છું, “એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
આપનો સેવક છું,
સીનો મિત્ર છું.) વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;”
–શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૩૮, ગાથા-૧૧ ઇત્યાદિ પ્રકારે, જેમ જેમ આગળ જાય એમ એમ Single Track આવે. હે ભવ્ય જીવ ! તું તારા સ્વામી પાસે પારમાર્થિક સદ્દગુણો માગી શકે છે. વિવેકપૂર્વક તું માગી શકે છે. ભગવાન જેવા દાતાર આ દુનિયામાં કોઈ છે નહિ !! - તમારા દીકરા તમને બહુ સારી રીતે રાખે છે. “સાહેબ ! મેં તો હજાર રૂપિયા મંગાવ્યા ને દશ હજાર રૂપિયા મોકલ્યા. મેં કીધું કે મારે આવવું છે એટલે તરત જ ગાડી મોકલી દીધી. બોલો, મારા દીકરા જેવું કોઇ હોઇ શકે ?” હે ભાઈ ! તમારા દીકરા જે છે એનાથી બહુ આગળ છે એ પરમાત્મા છે. પણ તું અને હું હજુ તેમને જેવા જોઇએ એવા ઓળખતા નથી.” “માગ્યા વિના તો મા પણ ન પીરસે.” “મા થી મોટા એનું નામ ભગવાન.' આ સાંભળીને માતાઓને ખોટું લાગે, “અમારા કરતાં ભગવાનને મોટા કહો છો?” “મા, એ તો વ્યવહારિક વાત છે. આ દુનિયામાં પરમાર્થ દષ્ટિએ કોઇ કોઇની મા નથી. કોઇ કોઇનો બાપ નથી. કોઈ કોઈનો પતિ નથી. કોઇ કોઇની પત્ની નથી. સર્વ જીવ સ્વતંત્ર, સ્વાધીન, અલગ અને પોતપોતાના કર્મોને જ નિશ્ચયથી ભોગવી શકે છે; એવી એકત્વની વ્યવસ્થા આ વિશ્વમાં છે.” આમ આપણને પારમાર્થિક ગુણ માટે પ્રાર્થના કરવાની શ્રી ગુરુ આજ્ઞા આપે છે.
ક
ર
પ્રાર્થના ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org