________________
“હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું."
પોતાની શક્તિનું પ્રદાન કરે (શક્તિપાત કરે). આવી શક્તિ ઉપલબ્ધ ઈતિહાસ અનુસાર, વિવેકાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસ તરફથી પ્રાપ્ત
થઈ હતી. બાકી તો શ્રદ્ધા, સબૂરી, અદમ્ય ઉત્સાહ અને દઢ સંકલ્પબળ અવશ્ય સાધકને ફરીથી ભૂલ કરતો અટકાવશે અને તે વિજયશ્રીને વરશે જ માટે અંતરની શ્રદ્ધા, ગુરુમાં વિશ્વાસ અને પુનઃ પુનઃ પુરુષાર્થ જ સિદ્ધિના સાધક છે.
કામ ન કરવો
બનાસ ન કરનારા
પ્રાર્થના
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org