________________
917365-2954
૪. લઘુતાસહિત આત્મસમર્પણ
“હું આત્મા છું, આપનો સેવક છું,
પ્રાર્થના કરવી હોય તો પ્રાર્થનાને આમ તો બધા જ ધર્મમાં મહત્ત્વ આપવામાં આવે છે. પણ ઇસ્લામ ધર્મમાં અને સૌનો મિત્ર છું. Christianity માં વળી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેને બંદગી કહે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે.
“મેરે સાહિબ તુમહી હો, પ્રભુ પાસ જિણંદા ! ખિજમતગાર ગરીબ હું, મૈં તેરા બંદા...''
જીવને પરમાત્મા મહાન લાગતા નથી. પરમાત્માની અને સદ્ગુરુની વિચારણા કરતાં અંદરમાં વિચારે છે... “પણ સાહેબ ! હું કાંઇ જેવો તેવો છું ? સાહેબ ! હું IAS Officer છું, ચાર ફેક્ટરીનો માલિક છું...' એ બધું તારું ભૂલી જવું એમ કહે છે. લઘુતા સહિત આત્મસમર્પણ થાય ત્યારે કેવા વિચારો હોય?
JALgdoi:1
“અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?’
—શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૯ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?’
-
Jain Education International
—શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૪, ગાથા ૧૮
“દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઇએ કે પોતે અલ્પ શક્તિનો ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે.''
એટલે સ્વામીના ગુણ ઓળખી અને સ્વામી પ્રત્યે
For Private & Personal Use Only
-
પ્રાર્થના
૩૯
www.jainelibrary.org