________________
mજમાનપદના
બીજી વાત વિધેયાત્મક મૂકી છે. ‘માત્ર મોક્ષ અભિલાષ.” સર્વજ્ઞ “હું આત્મા છું, ( આપનો સેવક છું. પ્રભુના શાસનમાં અને જ્ઞાનીઓની પદ્ધતિમાં દરેક જગ્યાએ સૌનો મિત્ર છું.”
જયાં નિષેધાત્મક કહે ત્યાં વિધેયાત્મક હોય છે અને વિધેયાત્મક હોય ત્યાં નિષેધાત્મક સમજી લેવું. કોઇકવાર ન કહેવામાં આવે તો પણ સમજી લેવું. મોટા મોટા આચાર્યદેવ પરમાત્માના ચરણકમળની ભક્તિ માગે છે, તો આપણે તો હજુ તદ્દન નીચી કક્ષાના છીએ.
શ્રી અમિતગતિ આચાર્ય કહે છે • “તુજ ચરણકમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો.” • “અબ હોવું ભવ ભવ સ્વામી મેરે, મેં સદા સેવક રહીં;
કર જોડ યહ વરદાન માંગે મોક્ષફલ જાવત લહીં.” • “જાયું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી, બુધ જાચહું તુવ ભક્તિ ભવ ભવ દીજિયે શિવનાથજી.”
–દર્શનપાઠ : કવિવર બુધજનકૃત વળી, ભક્તો તો કોકવાર આનંદમાં આવીને અતિશયોક્તિ અલંકાર પણ વાપરે છે,
“હરિના જન તો મુક્તિ ન માગે, જનમોજનમ અવતાર રે; નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે....”
–ભક્તકવિશ્રી નરસિંહ મહેતા યશોવિજયજી મહારાજ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહે છે,
“મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.”
કથનપદ્ધતિ અનેક રહેવાની. કહેવાનો મતલબ કે મારે, તમારે અને મોટા જ્ઞાનીઓને પણ પરમાત્માની ભક્તિ,
તેમ તેમ કર, શરમ
કાજ , નાના નાના રાજકારણકા કાતર કાપ મધ મકાન તક નાના
નજનr નાના નાના નાના મકાનનજયાનાકા જન ધન જનક નામના
મુકવા જતા હતા કાકા ન જાય
કનકwrી
પ્રાર્થના ૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org