________________
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
કે, કેન્દ્ર છે કે નર +ા, પA M*-ન' ઝબકે
“તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તરૂપ થઈ તે દીવડે, હું સ્થિર થઇ ચિત્ત બાંધતો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબતો.”
આવું કોણ કહે છે ? મહાન અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય અમિતગતિ દેવ... હું અને તમે તો એમની પાસે નગણ્ય છીએ. જીવે મહાજ્ઞાનીઓને ઓળખ્યા નથી એટલે હજુ સુધી પોતાનું અભિમાન ઓગળતું નથી ! પ્રયત્ન કરવો; તો ધીમે... ધીમે... આચાર્યો, સાચા સંતો, સાધુની ઓળખાણ થાય ત્યારે જીવનું અભિમાન નષ્ટ થઇ જાય. તો પ્રાર્થના એ મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. તમે વિદ્વાન લોકો એને જે નામ આપવું હોય તે આપો... આલોચના કહો, પ્રતિક્રમણ કહો, લઘુતારૂપી ભક્તિ કહો, પ્રાયશ્ચિત્તરૂપી તપ કહો... શબ્દ ગમે તે વાપરો તેની સાથે કાંઈ વાંધો નથી. શબ્દ સાથે અમારે ઝઘડો છે જ નહિ. કારણકે...
“બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો; ભક્તિભાવ સે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસમેં લીન રહો.”
–શ્રી જુગલકિશોર મુખ્તાર કૃત ‘મેરી ભાવના આ રીતે મહાન ધર્માત્માઓ પણ પ્રાર્થનાનું અવલંબન લે
નાક-
કાળાં કે * મન- કwiા,,અરય કારnese, vvvv .televમના
, ગ્રામ, કામ
warrior-ના
કાકાનમw.કા
તા. પ %,જનમાં / +11
,
કેન કકકક # ારા # કે, દાકા
પ્રાર્થના ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org