Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
View full book text
________________
છે (જિનશતક)ની તેઓએ રચના કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે આપનો સેવક છું.) તેઓને આદ્યસ્તુતિકાર કહ્યા છે. સૌનો મિત્ર છું."
શ્રી હેમચંદ્રાચાર્ય : સિદ્ધહેમશબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, યોગશાસ્ત્ર, પ્રમાણમીમાંસા... બધા ઘણા ગ્રંથો છે. તો સાથે સાથે વીતરાગસ્તોત્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત વગેરે.
શ્રીમદ્ રાજચંદ્ર : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી અપૂર્વઅવસર, શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ ૧૩, ૧૪, ૧૫, ૩૫, ૨૬, ૧૦૭ અને વચનામૃત પત્રક ૨૦૧, ૨૧૩, ૨૨૩, ૨૫), ર૬૩, ૪૯૩ (ઉત્તરાર્ધ), ૫૭૨, ૬૯૩, ૮૮૫ અને ઉપદેશછાયા આંક ૪, ૮.
શ્રીમદ્ શંકરાચાર્યજી : વિવેકચૂડામણિ, આત્મબોધ, ગીતાભાષ્ય તો બીજી બાજુ હરિસ્તુતિ, ગોવિંદાષ્ટકમ્, જગન્નાથાષ્ટકમ્, ગુર્વષ્ટકમ્, શિવાનંદલહેરી, દેવીભુજંગસ્તોત્ર, સૌંદર્યલહરી, કલ્યાણવૃષ્ટિસ્તવન, ભવાનીભુજંગ....
ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા તેમણે કેવા મહાન પદો લખ્યા ! (૧) જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી. (૨) હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે. (૩) ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહિ રે. (૮) હરિ હરિ રટણ કર, કઠણ કળિકાળમાં,
દામ બેસે નહિ કામ સરશે.
(૫) નરસૈયા રંકને, પ્રીત પ્રભુશું ઘણી, પ્રાર્થના
અવર વેપાર નહીં ભજન તોલે.
૨
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152