SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ છે (જિનશતક)ની તેઓએ રચના કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે આપનો સેવક છું.) તેઓને આદ્યસ્તુતિકાર કહ્યા છે. સૌનો મિત્ર છું." શ્રી હેમચંદ્રાચાર્ય : સિદ્ધહેમશબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, યોગશાસ્ત્ર, પ્રમાણમીમાંસા... બધા ઘણા ગ્રંથો છે. તો સાથે સાથે વીતરાગસ્તોત્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત વગેરે. શ્રીમદ્ રાજચંદ્ર : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી અપૂર્વઅવસર, શ્રી મોક્ષમાળાના શિક્ષાપાઠ ૧૩, ૧૪, ૧૫, ૩૫, ૨૬, ૧૦૭ અને વચનામૃત પત્રક ૨૦૧, ૨૧૩, ૨૨૩, ૨૫), ર૬૩, ૪૯૩ (ઉત્તરાર્ધ), ૫૭૨, ૬૯૩, ૮૮૫ અને ઉપદેશછાયા આંક ૪, ૮. શ્રીમદ્ શંકરાચાર્યજી : વિવેકચૂડામણિ, આત્મબોધ, ગીતાભાષ્ય તો બીજી બાજુ હરિસ્તુતિ, ગોવિંદાષ્ટકમ્, જગન્નાથાષ્ટકમ્, ગુર્વષ્ટકમ્, શિવાનંદલહેરી, દેવીભુજંગસ્તોત્ર, સૌંદર્યલહરી, કલ્યાણવૃષ્ટિસ્તવન, ભવાનીભુજંગ.... ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા તેમણે કેવા મહાન પદો લખ્યા ! (૧) જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. (૨) હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. (૩) ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહિ રે. (૮) હરિ હરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહિ કામ સરશે. (૫) નરસૈયા રંકને, પ્રીત પ્રભુશું ઘણી, પ્રાર્થના અવર વેપાર નહીં ભજન તોલે. ૨ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy