________________
ભયંકર લાગે છે. પણ હવે સમજીને રાગ-દ્વેષ છોડવાના છે.કોઈ પણ હિસાબે આત્માના પરિણામ સાચવવાના છે. શુભ/શુદ્ધ પરિણામથી ચડિયાતુ આ જગતમાં કાંઈ નથી.
નાના પણ દોષની ઉપેક્ષા ન કરવી.
અજ્ઞાની જીવોની નજર દ્રવ્ય સંસાર પર છે પણ જેમ જ્ઞાન વધે તેમ ભાવ સંસાર નજરમાં આવે છે. દ્રવ્ય અને ભાવ બંને સંસાર દુઃખનું કારણ છે. દુઃખરૂપ છે, દુઃખને આપનારા છે,દુઃખની પરંપઝા છે અનિ) છે પણ કચ્છ ટ્રોલની ટાંકીમાં પડે તો મોટા ભડકાઓ કરે તેમ ક્રોધ-માન-માયાનો નાનો પણ ભાવ ભયંકર વિસ્ફોટ કરવા સમર્થ છે. ક્યું છે કે થોડું પણ દેવું હોય તો તેની ઉપેક્ષા ન કરવી, થોડો પણ ઘા હોય તો એની પણ ઉપેક્ષા ન કરાય એમ થોડો પણ અંતરમાં ઊભો થયેલો રાગદિપરિણામ જે છે એની ઉપેક્ષા ન કરવી. આજનો દેખાતો
ન
નાનો પણ દોષ કદાચ કાલે ભડકી ઉઠે.
રત્નકણિકા
આયો ગુરુવન્નુમાનો । પંચાશકજી ગુરુબહુમાન એ જ મોક્ષ છે. ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે.
Jain Education International
૨૪
For Personal Private Use Only
www.jainelibrary.org