Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૯
સાવધ રોગથી અટકેલા, પાંચ પ્રકારના આચારને જાણનારા, પરોપકારમાં રક્ત, પડ્યાદિની ઉપમાવાળાÉ, ધ્યાન અધ્યયનથી યુક્ત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુનું મને શરણ હો.
ધર્મનું શરણ तहा सुरासुरमणुयपूईओ, मोहतिमिरंसुमाली, रागद्दोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं ।
સુર અસુર મનુષ્યોથી પૂજિત, મોહરૂપી અંધકારને (નાશ. કરવા) માટે સૂર્યસમાન, રાગદ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન, સઘળા કલ્યાણોનું કારણ, કર્મવનને બાળવા અગ્નિસમાન, સિદ્ધપણા (મુક્તિ)ના સાધક કેવલજ્ઞાનીઓએ પ્રરૂપેલાં ધર્મનું ચાવજીવ મને શરણ હો.
દુષ્કૃતગહાં सरणमुवगओ य एएसिं, गरिहामि दुक्कडं जण्णं अरिहंतेसु वा, सिद्धेसु वा, आयरिएसु वा, उवज्झाएसु वा, साहूसु वा, साहुणीसुवा, अनेसुवा, धम्मट्ठाणेसु माणणिज्जेसु, पूयणिज्जेसु तहा माईसु वा, पिईसु वा, बंधूसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु, मग्गट्ठिएसु, अमग्गट्ठिएसु, मग्गसाहणेसु, अमग्गसाहणेसु, जं किंचि वितहमायरियं, अणायरियव्वं
૯) પદ્મ એટલે કમળ, કમલ જેમ કાદવમાં ઉત્પન્ન થાય છે, જલથી વધે છે છતાં બંનેથી અસ્પષ્ટ રહે છે એમ મુનિ ભગવંતો પણ કર્મચી જન્મેલા ભોગથી ઉચ્છરેલા છતાં કામ ભોગથી અલિપ્ત રહે છે. આદિથી શરદઢતુનું નિર્મળ પાણી વગેરે જાણવા.
(૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196