________________
ઉપાધ્યાયોના સૂત્રદાનને, સર્વે સાધુઓની સાધુક્રિયાને, સર્વે શ્રાવકોના મોક્ષસાધક યોગોને, તથા સર્વ દેવોના તથા મોક્ષાભિલાષી અને શુભ ચિત્તવૃત્તિવાળા સર્વે જીવોના માર્ગસાધક યોગોને (શુભ પ્રવૃત્તિને) અનુમોદું છું.
પ્રાર્થના. ____होउ मे एसा अणुमोयणा सम्मं विहिपुव्विगा. सम्मं सुद्धासया सम्म पडिवत्तिरुवा, सम्मं निरईयारा परमगुणजुत्तअरहंतादिसामत्थओ।
સર્વ શ્રેષ્ઠ ગુણયુક્ત અરિહંતાદિના “ સામર્થ્યથી મારી આ અનુમોદના સભ્યમ્ વિવિધપૂર્વકની થાવ, સમ્યગ શુદ્ધ આશચવાળી થાવ, સમ્યગ પ્રતિપત્તિ એટલે કે સ્વીકારપૂર્વકની થાવ ને સખ્ય નિરતિચાર (અતિચાર વિનાની) થાવ.
। अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा, सव्वण्णू, परमकल्लाणा, परमकल्लाणहेउ सत्ताणं।
ખરેખર તે અરિહંતાદિ ભગવંતો અચિંત્ય શક્તિથી
૧૨) મિથ્યાદ્રષ્ટિ આત્માના પણ ભવિષ્યમાં દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિમાં કારણભૂત માગનુસારીના ગુણો તથા તેને અનુસરતી શુભ પ્રવૃત્તિ વગેરે અનુમોદનીય છે. - અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે,
-પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ.સા. ૨૩) આતિશબ્દાત સિદ્ધાર: આદિ શબ્દથી સિદ્ધાદિ (પરમેષ્ઠિ) ગ્રહણ કરવા, એટલે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ જાણવા. . ૨૪) પ્રથ: બીવીવિનાયતીતાવિત્વમસ્તીત્વેવમત્રામિધાનમ્
આચાર્ય-ઉપાધ્યાય સાધુભગવંતોમાં પણ જેઓને કેવલજ્ઞાન હોય છે તે વીતરાગ સર્વજ્ઞ હોય છે. બાકીનામાં વીતરાગપણું - સર્વજ્ઞપણું આંશિક હોય તે અપેક્ષા અત્રે લીધી હોય તેમ લાગે છે.
(૧૮૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org