Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
અરિહંતભગવંતોની તથા કલ્યાણ મિત્ર એવા ગુરુભગવંતોની હિતશિક્ષાને ઈચ્છું છું.
होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा, होउ मे एत्थ बहुमाणो, होउ मे इओ मोक्खबीयं ।
મને આમની (અરિહંત તથા ગુરુભગવંતોની) સાથે સંયોગ થાવ, મારી આ સુપ્રાર્થના થાવ. મને આ પ્રાર્થના વિષે પણ બહુમાન થાવ અને આ પ્રાર્થનાથી મોક્ષના બીજની પ્રાપ્તિ થાવ..
___ पत्तेसु एएसु अहं सेवारिहे सिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरईयारपारगे सिया।
(અરિહંત ભગવંતોની તથા ગુરુભગવંતોની) પ્રાપ્તિ થતા હું તેઓની સેવાને યોગ્ય થાઉં, તેમની આજ્ઞા પાલન માટે લાયક થાઉં. તેઓની આજ્ઞાને સવીકારનારો થાઉં અને નિરતિચાર પણે આજ્ઞાની પાર ઉતરું.
સુકૃત અનુમોદના संविग्गो जहासत्तीए सेवेमि सुकडं । अणुमोएमि सव्वेसि अरहताणं अणुट्ठाणं, सव्वेसिं सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसि साहूणं साहुकिरियं, सव्वेसि सावगाणं मोक्खसाहणजोगे। एवं सव्वेसिं देवाणं, सव्वेसि जीवाणं होउ कामाणं कल्लाणासयाणं मग्गसाहण जोगे।
સંવેગને (મોક્ષની અભિલાષાને) પામેલો હું શક્તિ મુજબ સુકૃતને એવું છું (અનુમોદુ છું) સર્વે અરિહંતોના અનુષ્ઠાનને (સંચમ-તપ-શાસન સ્થાપના-ધર્મદિશના વગેરે) સર્વે સિદ્ધ ભગવંતોના સિદ્ધપણાને, સર્વે આચાર્યોના આચારને, સર્વે
૧૮૪
Jain Education International
For peaco
For Perso
ivate Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196