Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 193
________________ યુક્ત વીતરાગ સર્વજ્ઞ છે, શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ છે, અને જીવોને સર્વ શ્રેષ્ઠ કલ્યાણમાં કારણ રૂપ છે. मूढे अम्हि पावे अणाईमोहवासिए, अणभिण्णे भावओ हियाहियांणं अभिण्णे सिया, अहिअनिवित्ते सिया, हियपवित्ते सिया, आराहगे सिया, उचियपडिवत्तीए सव्व सत्ताणं सहियंति । इच्छामि सुक्कडं, इच्छामि सुक्कडं, इच्छामि सुक्कडं । હું તો મૂઢ છું, પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, ભાવથી હિતાહિતને જાણતો નથી. હવે હું (હિતાહિતને) જાણનારો થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાં પ્રવૃત્ત થાઉં. આરાધક થાઉં, સર્વ પ્રાણીઓ જોડે ઉચિત વ્યવહાર કરવા દ્વારા સ્વહિતનો સાધક થાઊં, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઈચ્છું છું. एवमेयं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढीलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा, निरणुबंधे वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं कडगबद्धे विय विसे अप्पफले સિયા, સુહાવખિન્ને સિયા, અપુળમાવે સિયા । આ પ્રમાણે આ સૂત્રને સમ્યગ્ ભણનારને સાંભળનારને અનુપ્રેક્ષા (ચિંતન) કરનારને અશુભ કર્મના અનુબંધો... શિથિલ १५) अशुमकर्मानुबंधा भावरूपा कर्मविशेषरूपा वा અશુભ ભાવો (પાપસંસ્કારો) ઢીલા પડી જશે અથવા અશુભ કર્મોના રસ ઘટી જશે, કર્મોના પ્રદેશો પણ ઓછા થઇ જશે તથા કેટલાક કર્મો સંપૂર્ણ નાશ પામશે. Jain Education International ૧૮૬ For Personal & Pvate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196