Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
આથી પ્રતિબંધ, (પીટલિક ગૃદ્ધિ કે આસક્તિ). વિના ભણવાથી અશુભ ભાવને રોધીને શુભ ભાવના બીજ રૂપ, હોવાથી અત્યંત પ્રણિધાન પૂર્વક પ્રશાંત ચિત્તથી આ સૂત્ર ભણવું જોઈએ, સમ્યફ સાંભળવું જોઈએ. અને અનુપ્રેક્ષા કરવી જોઈએ..
. नमो नमियनमियाणं परमगुरुवीयरागाणं । नमो सेस नमोक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा।
इति पावपडिग्धायगुणबीजाहाणसुत्तं समत्तं ॥१॥
જેઓ ઈંદ્રાદિથી નમાયેલા છે તેવા ગણધર ભગવંતો વગેરેથી , પણ નમસ્કૃત પરમગુર વીતરાગ અરિહંત ભગવંતોને નમસ્કાર
થાવ. બીજા પણ નમસ્કારને યોગ્ય આત્માઓને નમસ્કાર થાવ, સર્વજ્ઞ શાસન જય પામો. નિર્મળ સમ્યકત્વથી જીવો સુખી થાવ, જીવો સુખી થાવ, જીવો સુખી થાવ.
પાપપ્રતિઘાત ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત.
૧૦) ગપ્રતિવર્ધનું પ્રતિવશ્વહિતમ્ નાનપત્યર્થ : પ્રતિબંધ રહિત, નિદાન વિના સૂત્રને નિદાન રહિત ભણાવું-સાંભળવું ચિંતવવું જોઈએ.. નિદાન કોને કહેવાય ? વિસ્તwધદેતો ઈવાનુબંધિન : સંવેજશ્ચર્ય મનોવૃદ્ધાપ્યવસાન નિદાનવીા કિલષ્ટ કર્મબન્ધાવનાર, ભવની પરંપરાને સર્જનાર, સંવેગ વિનાનો મોટી રિદ્ધિ થતા ભોગોમાં વૃદ્ધિનો અધ્યવસાય એ નિદાન છે. આવો જે અધ્યવસાય ન હોય તો તે નિદાન નથી તેથી દોડમે પણ અજીનોમ સE વિહિપુત્રિમ વગેરે પ્રાર્થના એ નિદાન નથી.
૧૮) સુનિધાનં શોખને પ્રાધાનેન સગપ્રશાંતાત્મના સુપ્રણિધાન એટલે શુંદર પ્રણિધાન પૂર્વક અર્થાત્ સમ્યફ પ્રશાંત આત્મા વડે.
૧૮૮
alvate Use Only
Jain Education International
For Person
www.jainelibrary.org

Page Navigation
1 ... 193 194 195 196