________________
ધર્મનો સૂરજ ઉગ્યો ને વિચારે “ભલે આજ સુધી ભૂલ કરી પણ હવે સુધારી લેવી છે.” નાટક દોરડા પર ચાલુ છે ને મન આરાધનામાં. ક્ષપકશ્રેણી પર ચઢી ગયા ને કેવળજ્ઞાન ત્યાં લઈ લીધું. આ બધા મોહના અંધકારને ધર્મ જ દૂર કરે.
(૩) શોષવષરિમમંતો : રાગ અને દ્વેષ જ સંસારમાં ભટકાવે છે. તેનાથી થતી બધી પ્રવૃત્તિ એ ગાંડપણ છે. રાગહેપ જેનાથી છૂટે તે જ ડહાપણનો માર્ગ છે. આ ધર્મ જ જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધનાથી રાગ-દ્વેષને તોડે છે. નાનકડો પણ ધર્મ તારનાર છે. એ આર્ત-રૌદ્ર ધ્યાનથી બચાવે.
રાગ દ્વેષ રૂપી ઝેર માટે પરમ મંત્ર સમાન છે. રાગ-દ્વેષને ઝેરની ઉપમા આપી. લૌકિક ઝેર તો એક વાર મારે, રાગ-દ્વેષ ભવોભવ મારે, એકવાર નિગોદમાં મોકલી દે એટલે જન્મમરણ કર્યા જ કરવાના. ઝેર ચઢયું હોય ને ગાડિક મંત્રથી ઝેર ઉતારે તેમ રાગ-દ્વેષ અને મોહના ઝેરને ઉતારનાર આ ધર્મ
. (૪) દેવાયત્નરશ્નના : કલ્યાણ એટલે સુખ, પુણ્ય. બધા સુખનું કારણ ધર્મ છે. આ જન્મમાં તો પ-૨૫-૫૦ વર્ષનો ધર્મ પાળવાનો. પાંચમા આરામાં આયુષ્ય થોડું ને ૪ થા આરામાં તો કોડ પૂર્વના આયુષ્ય હોય. અષભદેવ ભગવાને ૮૪ લાખ પૂર્વ ચારિત્ર પાળ્યું. ૧ પૂર્વ એટલે ૦૦, પ૬૦ અબજ વર્ષ. આજે આયુષ્ય.૧૦૦ વર્ષનું ગણાય બાકી ૦,૦૦,૮૦ વર્ષમાં તો down થઈ જઈએ, એટલો નાનો કાળ ચારિત્ર્ય પાળવાનું ને અસંખ્ય
(૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org