________________
મિચ્છામિ દુકકડમઃ અરિહંતના શરણને પામેલો હું મારા આત્માની નિંદા ગઈ કરું છું. નિંદા પોતાના આત્માની સાપેક્ષ હોય. નહીં એટલે ગુરુની સાપેક્ષ.
સંસારમાં સૌથી મોટામાં મોટું પાપ કયું? પાપ બે પ્રકારના. (૧) સંસારના સુખના રાગના પાપ અને (૨) મહાપુરુષોની આશાતનાના પાપ.
એ બેમાં પણ આશાતનાનું પાપ ચઢે. તેમાં પણ સૌથી મોટું પાપ અરિહંત ભગવંતની આશાતનાનું! એ આશાતના ૪ નિક્ષેપાથી- દ્રવ્ય, ભાવ, સ્થાપના અને નામ અરિહંતની આશાતનાનું પાપ. ભગવાન સામે ગોશાળાએ તેજલેશ્યા મૂકી, સંગમદેવે ઉપસર્ગ કર્યા, ગોવાળાએ ખીર રાંધી આ બધી ભાવા તીર્થકરની આશાતના. મુસલમાનના ભવોમાં મૂર્તિઓ તોડી હોય, મંદિરો ખંડિત કર્યા હોય એ સ્થાપના તિર્થંકરની આશાતના. મુસલમાનો આજે મહાવીરને ગાળો દે છે, એ નામ તિર્થંકરની આશાતના અને તીર્થકરના જીવો જ્યારે અન્ય ભવોમાં હોય ત્યારે તેમની કરેલી આશાતના એ દ્રવ્ય તીર્થકરની આશાતના.
એ જ રીતે સિદ્ધ ભગવંતોની આશાતના કરી હોય. ઘણા પંડિતો આજે બોલે છે કે તમારા સિદ્ધો બધા આકાશમાં
૧૪૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org