Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 176
________________ વગર પ્રાપ્ત ન થાય. શુભ ભાવો જ પુણ્યબંધ દ્વારા સુખ આપે. ભગવાન જ્યાં વિચારે ત્યાં સુખ. ભગવાન બધા જીવોના કલ્યાણમાં, સુખમાં, શાંતિમાં, વિપ્નના નાશમાં કારણભૂત છે. ભગવાન સાક્ષાત્ વિચરતા હોય તેનો તો પ્રભાવ હોય જ પણ ભગવાનના નામમાં પણ કેટલી તાકાત ! એક “અહ” શબ્દમાં કેટલી જબરજસ્ત શક્તિ ! અહ સિદ્ધચક્રનું આદિ બીજ છે. સકલ આગમોનું રહસ્ય છે. દુનિયાના સર્વ વિઘ્નોના નાશ કરવાની શક્તિવાળું છે. વિપ્નનો અર્થ કર્યો છે સલ્કિયાને અટકાવનાર. એ વિદ્ગોનો સમૂલ નાશ કરી નાખે. ફરી વિના આવે જ નહિ. પૂ. કલાપૂર્ણસૂરિ મ. વાચનામાં કહ્યું કે આપણી બધી કમી અરિહંત પૂરી કરી આપે. પણ આવા ભગવાન મળે કેમ? આ ભવમાં જે ગુરુ મળ્યા તેની ખૂબ સેવા કરે, સમર્પિત ભાવે રહે તેને ભવાંતરે તીર્થકર મળે. જેનો દુરુપયોગ કરો તે ફરીથી ભવાંતરમાં ન મળે અને જેનો સદુપયોગ કરો તે વધુને વધુ સારુ મળે. રનકણિકા આપણે એવું તો ક્યું પુણ્ય કરીને આવ્યા છીએ કે અહીં આપણી ઈચ્છા મુજબ જ બધું બળ્યા કરે? (૧૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196