________________
ગ્રહણ કરો. ને દાસી થવું હોય તો પરણાવી દે. પોતે અંદરથી પણ જીવ બાળે, મારો ભાઈ આખા વિશ્વને તારે છે ને હું આરંભ-સમારંભ કરીને ડૂબી રહ્યો છું. રાજપાટ કરતા કરતા પણ મન મોક્ષમાર્ગમાં છે, રત્નત્રયીમાં છે જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિની પરિપૂર્ણતા એ મોક્ષ. આપણી પાસે, અંશતા છે. ઉપાદેય તો રત્નત્રયીની આરાધનાજ છે, સમકિતિને પાપ કરવા પડે તો પણ તેનું મન મોક્ષમાં જ હોય છે.
૦ રત્નકણિકા. જ ભેગાં મળીને જીવવું એ ગામડાંની સંસ્કૃતિ છે અને ભેગું કરીને જીવવું એ શહેરની સંસ્કૃતિ છે.
જ્ઞાન એવી રીતે મેળવતાં રહો કે તમે અમર રહેવાનાં હો... અને જીવન એવી રીતે જીવતાં રહો કે તમે આજે જ મૃત્યુ પામવાના હો.....
- સંત પ્રભાવ છુપાવીને સ્વભાવ પ્રગટ કરે છે, જ્યારે આપણે સ્વભાવ છુપાવીને પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
૪૦.
Jain Education International
For perconal Private Use Only
www.jainelibrary.org