________________
વિભાગ - ૧
ચૌદ પૂર્વનો સાર, સમરો શ્રી નવકાર
શ્રી નવકાર તો... ચૌદપૂર્વનો સાર છે. શ્રી નવકારના ૯ પદનો વિસ્તાર = અર્થ ૧૪ પૂર્વ જેટલો થઇ શકે..!
પરંતુ; શ્રી નવકારના આરાધક સાધક આત્માઓ . .પ્રાથમિક ભૂમિકાએ નવકારને સરળતાથી સમજી શકે તે હેતુથી, નવપદના સરળ પણ માર્મિક અર્થ, અક્ષર દેહનું બંધારણ તથા પરમેષ્ઠિની ઉપાસનાથી દોષ હાની અને ગુણવૃધ્ધિ કેવી રીતે થાય છે તે વાત બહુજ સ્પષ્ટ આ વિભાગમાં જણાવી છે. જેનું વાંચન-ચિંતન-મનન અનુક્રમે ભાવશુદ્ધિ, વર્ણ (અક્ષર) શુદ્ધિ અને લક્ષ્યશુદ્ધિમાં સહભાગી બનશે. અંતરના દ્વાર ખોલી આત્મસ્પર્શી બનશે.
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org