________________
શ્રી નમસ્કાર મહામંત્રમાં બે વિભાગ છે, તે ક્યા?
શરૂઆતના પાંચ પદ તે અધ્યયન અને છેલ્લા ચાર પદ તે ચૂલિકા. પ્ર. ૯ અધ્યયન એટલે ?
પ્ર. ૮
કોઈપણ મોટા ગ્રંથનો મુખ્ય વિભાગ.
પ્ર. ૧૦ ચૂલિકા એટલે શું. ?
શિખર, એટલે કે શ્રી નવકાર-મંત્રની અભૂતશક્તિઓનું જેમાં વર્ણન છે.
પ્ર. ૧૧ પાંચ પદના અક્ષરો કેટલા ?
પાંત્રીસ. (૩૫)
પ્ર. ૧૨ ચૂલિકા (છેલ્લા ચારપદ)ના અક્ષરો કેટલા ? તેત્રીસ. (૩૩)
પ્ર. ૧૩ ચૂલિકાનો છંદ ક્યો ?
અનુષ્ટુપ્.
પ્ર. ૧૪ શ્રી નવકારમાં કુલ અક્ષરો કેટલા ?
અડસઠ.
પ્ર. ૧૫ (અ) શ્રી નવકારમાં ૧૪ સ્વરમાંથી કેટલા સ્વર છે. ?
સાત.
(આ) તે ક્યા ક્યા ?
આ, આ, ઇ, ઉ, ઊ, એ, ઓ.
પ્ર. ૧૬ (અ) શ્રી નમસ્કારમાં ૩૭ વ્યંજનમાંથી કેટલા વ્યંજનો છે. ?
ઓગણીસ.
(આ) તે ક્યા ક્યા ?
ક, ગ, ચ, જ, ઝ, ઢ, ણ, ત, દ, ધ, ૫, મ, ય, ર, લ, વ, સ, હ, અને અનુસ્વાર
Jain Education International
[ ૬ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org