________________
અમારી શાળા જાપ એટલે માલામાલ રામ રાણા
છે કે
આ
અનંત ઉપકારી જ્ઞાની ભગવંતોએ આત્મકલ્યાણના પંથે વ્યવસ્થિત વિકાસ સાધવા માટે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ જરૂરી જણાવેલ છે.
શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ એટલે....
આપણા પરિણામો, વિચારોને, આરાધકભાવને પોષક વિશિષ્ઠ શક્તિવાળા વર્ગોના સતત ઉચ્ચારણની પવિત્રક્રિયામાં સાંકળી લઈ મોહના સંસ્કારોની પકડ ઢીલી પાડવાની મહત્વપૂર્ણ ક્રિયા. શ્રી નવકારના જાપની મહત્તા
આ દ્રષ્ટિએ ખરેખર શાસ્ત્રોમાં શ્રી નમસ્કારોની મહામંત્રના જાપને અત્યંતર તપના ચોથા ભેદ રૂપ સ્વાધ્યાયમાં અંતર્ગત જણાવ્યો છે. શ્રી મહાનિશીથ આદિ મહામહિમશાલી અર્થ ગંભીર આગમોમાં પણ જ્ઞાનાવરણીય કર્મની વિષમતાએ સુત્રપૌરૂષીની મર્યાદા ન જાળવી શકનાર પુણ્યાત્મા મુનિભગવંતો માટે શ્રી નમસ્કાર મહામંત્રના અમુક સંખ્યાના જાપથી આરાધક ભાવ જાળવવાનું વિધાન ફરમાવ્યું છે.
સામાન્યતઃ પાક્ષિક- ચાતુર્માસિક અને સાંવત્સરિક આલોચનાના પ્રાયશ્ચિત તરીકે દરેક આરાધકે ઉપવાસ-છઠ્ઠ અને અઠ્ઠમ તપની આજ્ઞાનું પાલન અવશ્ય કરવા લાયક છે. પરંતુ આ તપસ્યા કરવાની કાયાશક્તિ સર્વથા જેને ન હોય તેવાઓને પણ ૨૦,૪૦,અને ૬૦નવકારવાળી (બાંધી) ગણીને પણ શાસ્ત્રીય મર્યાદા જાળવવા રૂપે પ્રાયશ્ચિત કરવાનું હોય છે.
આવા અનેક કારણોથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ અત્યંત મહત્વની ધર્મક્રિયા જણાય છે. આથી તેનું મહત્વયોગ્ય બંધારણ આદિ જ્ઞાનીગુરૂની નિશ્રાએ વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. જાપ અંગે બંધારણની જરૂર
શ્રી તીર્થંકર પરમાત્માએ જગતના પ્રાણીઓના એકાંત કલ્યાણ માટે નિર્દેશેલી ધર્મની કોઈપણ ક્રિયા જ્ઞાની ભગવંતોની યોગ્ય નિશ્રા તેમજ તેમણે
[ ૮૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org