Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 171
________________ દેવો ગણતા દાનવો ગણતા, ગણતા રંકને રાય, | યોગી ભોગી ધ્યાને સમરી, મુક્તિપુરીમાં જાય છે ગણજો. ૩ મહિમાવંતા જગજયવંતા, મંગલને કરનારા ! શક્તિવંતો કર્મ ચૂરતો, દેવગતિ દેનારા એ ગણજો. ૪ મંત્ર શિરોમણી લયથી ગણતાં, કેઈ તર્યા નરનાર ! મરણાંતે તિર્યંચો સુણતાં, વરીયા દેવ અવતાર છે ગણજો. ૫ અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સારા નવ પદ એના હૃદયે ધારો, અડસિદ્ધિ દેનાર છે ગણજો. ૬ એક એક અક્ષર મહિમા ભારી, ગણજો નર ને નારી ! પંચ પરમેષ્ઠી જગ ઉપકારી, સમર્યા ભવ દે તારી એ ગણજો. ૭ નવકાર કેરો અર્થ અનંતો શ્રી અરિહંતે ભાગ્યો ચૌદ પૂર્વના સારરૂપ એને સૂત્ર શિરોમણિ દાખ્યો છે ગણજો. ૮ ભણતાં ગણતાં નિર્જરા થાવે, પાપ પડેલ દૂર થાવે ! આત્મા અરિહા સમીપે આવે, અક્ષયપદને પાવે છે ગણજો. ૯ (૮) મંગલમય નવકાર મંગલમય સમરો નવકાર, એછે ચૌદ પૂરવનો સાર, જેના મહિમાનો નહિ પાર, ભવજલધિથી તારણહાર, મંગલમય. ૧ અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખદેનાર, સૂરિપાઠકમુનિ ગુરૂ મનોહાર, એ પાંચ પરમેષ્ઠી ઉદાર. મંગલમય. ૨ નવપદ એ નવસેરો હાર, હૃદયધરતાં ઉપરે ભવપાર; અડસઠ અક્ષર તીરથ સાર, સંપદા આઠે સિદ્ધદાતાર. મંગલયમ. સતિ શિરોમણી શ્રીમતી નાર, મન શુધ્ધ ગણતી નવકાર, તેનું દુઃખ હરવા તત્કાલ, ફણીધર લટી થઈ ફૂલમાળ. મંગલમય. ૪ મુનિએ દીધો વન મોઝાર, ભીલ ભીલડીને નવકાર. [૧૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200