Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 178
________________ હૈયાને નિરખજે ! તારા ઉપરના અંતરની અખૂટ શ્રદ્ધાના દીપકનો મંગળ દીવો પ્રગટાવું છું !!! જેના પ્રકાશમાં અંતરને અજવાળી તારી કાલી-ઘેલી ભક્તિ કરવા તલસાટ પૂર્વક તારા શરણે આવી રહ્યો છું ! નભાવી લેજે તારા આ બાલકને !!!! પ્રિય અતિથિ ! નમસ્કાર ! હવે તું મારે ત્યાં Jain Education International અતિથિ !!! મોઘેરો મહેમાન ઘણું જ સરસ થયું ! હવે બનીને આવ્યો ! તો મારૂં તન, ઘર સ્વચ્છ કરી લઉં ! સત્યનો દીવડો પ્રગટાવી લઉં ! વિચારો પર લાગેલી વાસનાની ધૂળ ખંખેરી લઉં ! [૧૫૬] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200