________________
હૈયાને નિરખજે !
તારા ઉપરના અંતરની અખૂટ શ્રદ્ધાના દીપકનો
મંગળ દીવો પ્રગટાવું છું !!!
જેના પ્રકાશમાં અંતરને અજવાળી
તારી કાલી-ઘેલી ભક્તિ કરવા
તલસાટ પૂર્વક તારા શરણે આવી રહ્યો છું ! નભાવી લેજે
તારા આ બાલકને !!!!
પ્રિય અતિથિ ! નમસ્કાર ! હવે તું મારે ત્યાં
Jain Education International
અતિથિ !!!
મોઘેરો મહેમાન
ઘણું જ સરસ થયું !
હવે
બનીને આવ્યો !
તો
મારૂં તન, ઘર સ્વચ્છ કરી લઉં !
સત્યનો દીવડો પ્રગટાવી લઉં !
વિચારો પર લાગેલી
વાસનાની ધૂળ
ખંખેરી લઉં !
[૧૫૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org