________________
મારા પ્યારા !
હું તારા સન્માનમાં
મારૂં મન-ઘર સ્વચ્છ રાખીશ, અંતરની શ્રદ્ધાના તેલ સાથે
વિચારો પર વાસનાની ધૂળ નહીં ચઢવા દઉં. તું મારે મન-અણમોલ પ્રિય-અતિથિછો.
તારા આગમનના સમાચારની હવાથી
મારા મનઘરની
જરૂર મારા મનઘરમાં તારી પધરામણી
મને ખૂબ ઉપયોગી થશે.
પ્રાણજીવન નવકાર !
પાપધુળી ઝપાટબંધ હટવા માંડી છે.
કેવા અને ક્યા શબ્દોથી
Jain Education International
તું મારા શબ્દો નહિ
તારી ભક્તિ થાય
પ્રેમ-ઘેલા અંતરના શબ્દોથી
તારી ભક્તિ કરવા
વિવેકની દીવો પ્રગટ કરીશ
મંગળદીવો
એનું મને જ્ઞાન નથી ! છતાં
ઉમંગ જાગ્યો છે !
પણ તેની પાછળના
[૧૫૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org