________________
ભક્તિ અનુસાર
પોત પોતાના ગજા પ્રમાણે તેમજ
તારી આગળ ભેટ ધરે છે.
કોઈ ધરે છે તારી આગળ મોતીની માળા, કોઈ ધરે છે પુષ્પ સુગંધી રસાળા, કોઈ તારી આગળ રજુ કરે સ્નિગ્ધ રસાળ ફૂળની ટોપલી
પણ મારી પાસે આમાં કશું નથી. મારી પાસે છે તે તારી આગળ ધરૂંછુ. એ છે
વિકારી વાસનાઓની ટોપલી
ટોપલીમાં રહેલી ચીજો તરફ ધ્યાન ન આપી
Jain Education International
તેની પાછળ રહેલી
સન્માનીય અતિથિ !
તું મારા આંગણે
મારી શ્રધ્ધા-ભક્તિને
નીહાળજે.
પ્રિય અતિથિ !
મારા વ્હાલા શ્રી નવકાર !!!
અમૂલ્ય અતિથિ બનીને પધારે છે. ખરેખર ! ઘણું સારૂં થયું !!! [૧૫૪]
For Private & Personal Use Only
www.jainelibrary.org