________________
39
વ્હાલા!
પ્રાણ પ્યારા !
મારા પ્રભુ !
અંતરની સંવેદના
પ્રબળ વિશ્વાસ
હે નવકાર !
તારી વીરતાનો મને પરિચય મળ્યો છે
તારી રણહાકથી
મારી દિવ્ય ગુણસંપદાને લુંટવા ત્રાટકી બેઠેલા
જાપ અને ધ્યાનના હાકોટાથી
વિખેરી નાંખ !!!
Jain Education International
હે શ્રી નવકાર !
ઉન્મત્ત બનેલ
દુશ્મનોના હાજાં ગગડી જાય છે.
મોહ-વાસના અને
રાગાદિ-લુંટારાઓને
આટલી મારી અંતરની આરઝુ છે.
તારો પ્રબલ વિશ્વાસ
મારા હૈયામાં
નવલી ભેટ
[૧૫૩]
ગુંજી રહ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org