________________
નવકાર.
યા હોમ કરીને કુદકા મારી
નરકની બારી તુ ખોલ મા રે, ગુરુવયણે સાચું ભાન જ કેળવી,
અવર મંત્ર તું બોલ મા રે. શાશ્વત-સુખની પ્રાપ્તિ માટે,
નવકાર વિના કશું બોલ મા રે,
નવકાર.
નવકાર.
૧૧ શ્રી નમસ્કાર મહામંત્ર સ્તવન
રા
સમરજીવ એકનવકાર નિજ હેજશું, અવરકોઈ આળપંપાળ દાખે! વર્ણ અડસઠનવકારના નવપદ, સંપદા આઠઅરિહંત ભાખે. આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટલી જાય દૂરાં એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડાં હરે, સાગર આયું પચાસ પુરાં. સર્વપદ ઉચ્ચારતા પાંચસે સાગર, સહસચોપન નવકારવલી સ્નેહમન સંવરીહર્ષભર હેજધરી, લાખનવ જાપથી મુગતિ ટાળી લાખ એકજાપજિનપૂજી પુરા જપે, પદવી પામે અરિહંત કેરી અશોકવૃક્ષતલેબાર પર્ષદમિલે, ગડગડે દુંદુભીનાદભેરી. અષ્ટવલી અષ્ટ સયઅષ્ટસહસાવલી, અષ્ટલાખજપે અષ્ટ કોડી કીર્તિવિમલ કહે મુક્તિલીલાલહે, આપણાં કર્મઆઠેવિછોડી.
Iકા
I૪
|પા
અનર્થકારી લોકવાસના
ભોગવાસના કરતાં કામવાસના વધુ વિષમ છે. પણ; નવકારની આરાધનામાં =આધ્યાત્મિક ક્ષેત્રેતો આબે વાસના કરતાં પણ લોકવાસના વધુ અનર્થકર નિવડે છે. તેથી સદ્ગુરુના શરણે આરાધકભાવ કેળવી લોકવાસના ઉપર વિજય મેળવવો જરૂરી છે.
[૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org