________________
કરે સારણ-વારણ, ગુણ છત્તીસે થોમ, શ્રુત જાણ શિરોમણિ, સાગર જેમ ગંભીર, ત્રીજે પદ નમીએ, આચારજ ગુણધીર. શ્રતધર ગુણ આગમ, સૂત્ર ભણાવે સાર, તપ વિધિ સંયોગે, ભાખે અરથ વિચાર, મુનિવર ગુણ જુત્તા, તે કહીએ ઉજ્જઝાય, ચોથે પદ નમીએ, અહનિશ તેહના પાય. પંચાશ્રવ ટાલે, પાલે પંચાચાર, તપસી ગુણ ધારી, વારી વિષય વિકાર, ત્રસ થાવર પીરહર, લોકમાંહિ જે સાધ, ત્રિવિધ તે પ્રણમું, પરમારથ જિણે લાધ. અરિ-હરિ-કરિ-સાઈણી, ડાઈણી-ભૂત-વેતાલ, સબ પાપ પણાસે, વિલસે મંગલમાલ, ઈણ સમર્યા સંકટ, દૂર ટલે તતકાલ, જંપે જિણ ગુણ ઈમ, સુરવર સીસ રસાલ. .....૭
(૧૦) શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા સૂચવતું માર્મિક પદ
બોલ મા! બોલ મા! બોલ મા રે,
શ્રી નવકાર વિના કશું બોલ મા શ્રી નવકારનું ધ્યાન તજીને,
વિષયનું વિષ તું ઘોળ મારે... જગતના સુખ સહુ ક્ષણિક છે રે, તેના ભોગ વિલાસમાં ડોલ મા રે,
[૧૫૧]
નવકાર.
નવકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org