________________
આદિ ઉપર તેની અસર પડતી નથી. વેદ બોલવામાં જેમ નિશ્ચિત પદ્ધતિ છે તે રીતે આપણે ત્યાં પણ નવકાર આદિ સૂત્રો બોલવાની આરોહ-અવરોહ - સમ ની પદ્ધતિ છે. - લયછે. તે રીતે બોલવાથી મોહના સંસ્કારો હાલી ઉઠે છે. અનાદિ સંસ્કારોની પ્રબળતા મંદ પડે છે. જુદા - જુદા ધ્વનીથી થતી અસરોની વિવિધતા આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે. - શ્રી નવકારના પહેલા પાંચ પદ સૂત્રાત્મક છે, ૧-૧ અધ્યયનરૂપ સ્વતંત્ર છે. દરેક પદ બોલતાં શરૂઆતમાં આરોહ, મધ્યમાં સમ અને અંતે અવરોહ ધ્વની જોઇએ. પદ પૂર્ણ થાય એટલે વિરામ આવે. કેમ કે ત્યાં સૂત્ર પૂર્ણ થાય છે.
આરોહ એટલે, ધ્વની ઉંચો જાય સમ એટલે, ધ્વની સમાન ચાલે અવરોહ એટલે, ધ્વની નીચે ઉતરે પદ આરોહ સમ |
અવરોહ
द्धाणं
१ णमो
हताणं ૨ | R | ૩ ની | શા |
यरियाणं ૪ ના વિશે |.
ज्झायाणं
णमो लोए सव्व साहणं શ્રી નવકારના પાંચ પદ પૈકી દરેક પદમાં કેટલા વર્ષો (અક્ષરો) કેવા લમ્રમાં બોલવા તે ઉપરનું કોષ્ટક જણાવે છે. શ્રી નવકારના છેલ્લા ૪ પદ(ચૂલીકા) અનુછુપ છંદમાં છે.
તેમાં પ્રથમ ચરણ આરોહમાં બોલવું
બીજું ચરણ સમમાં બોલવું ત્રીજું ચરણ અવરોહમાં બોલવું ) ચોથે ચરણ સમમાં બોલવું -
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org