________________
આપવાની જરૂર છે.
નવકારવાળી પૂરી થાય એટલે ફૂમતાને આંખે અડાડી આંગળીથી નવકારવાળી પલટાવીને જ્યાં નવકારવાળી પૂરી કરેલ, તે મણકાથી ફરી ગણાવાનું શરૂ કરવું. (૩) સૂત્રસ્ય નપમતાયાં સવા ગાપ: સુરદ્વવિદ:
ઘ-મૃચિ-વાખાનાં નપમાનીત્વ-હસ્તપ્રવા | ભાવાર્થ-સૂતરની નવકારવાળીથી જાપ સદા સુખ કરનાર છે, બળેલ ચીજ, માટી, હાડકું અને લાકડાની માળા અલ્પ ફળને આપનારી છે. ખાસઃ- આજે મોહક અને સુંદર લાગતી પ્લાસ્ટીકની નવકારવાળીઓ દગ્ધ અને માટીના પ્રકારમાં આવે, વળી પ્લાસ્ટીકનું ઉત્પાદન રિફાઈનરીંગ, મોલ્ડીંગ, વગેરે અશુદ્ધ-હિંસક પ્રક્રિયાથી થાય છે તેથી પણ પ્લાસ્ટિકની નવકારવાળી સદંતર ત્યાગ કરી દેવી. (૪) રુથ-વિમ-સૌવર્ષ-મુછાનાં નામાભિ
शान्ति-सौभाग्यमारोग्यं, पुष्टिं च कुरुते 3 धिकम् ।। ભાવાર્થ:-ચાંદી, પરવાળા, સોનું અને મોતીની નવકારવાળી ક્રમશઃ શાંતિ, સૌભાગ્ય, આરોગ્ય અને પુષ્ટિ વધુ પ્રમાણમાં કરે છે. () રત્ન-દિલ્ડ-વૈદૂર્ય-મળીનાં નામાનિ TI
उपवास-सहस्त्राणां, फलं यच्छति जापत: ।। ભાવાર્થ :- રત્ન, સ્ફટિક, વૈડૂર્ય (નીલમ) અને તેજસ્વી મણિની નવકારવાળીથી કરાતો જાપ હજારો ઉપવાસના ફળને દેનાર છે. (૬) સં - નટ્ટુ ગપ્પ, સમુળિયું દોડું જોયમાં પુvi /
सहस्स-पवालमेयं, दससहस्सं फटिकए लहइ ।। ભાવાર્થ:- હે ગૌતમ! શંખની નવકારવાળીથી જો જાપ કરાય તો ચાલુ માળા કરતાં ૧૦૦ ગણો લાભ મળે, તેમ પ્રવાલની માળાથી ૧૦૦૦ ગણો અને સ્ફટિકની માળાથી ૧૦ હજાર ગણો લાભ મળે.
[૧૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org