SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્રમાં બે વિભાગ છે, તે ક્યા? શરૂઆતના પાંચ પદ તે અધ્યયન અને છેલ્લા ચાર પદ તે ચૂલિકા. પ્ર. ૯ અધ્યયન એટલે ? પ્ર. ૮ કોઈપણ મોટા ગ્રંથનો મુખ્ય વિભાગ. પ્ર. ૧૦ ચૂલિકા એટલે શું. ? શિખર, એટલે કે શ્રી નવકાર-મંત્રની અભૂતશક્તિઓનું જેમાં વર્ણન છે. પ્ર. ૧૧ પાંચ પદના અક્ષરો કેટલા ? પાંત્રીસ. (૩૫) પ્ર. ૧૨ ચૂલિકા (છેલ્લા ચારપદ)ના અક્ષરો કેટલા ? તેત્રીસ. (૩૩) પ્ર. ૧૩ ચૂલિકાનો છંદ ક્યો ? અનુષ્ટુપ્. પ્ર. ૧૪ શ્રી નવકારમાં કુલ અક્ષરો કેટલા ? અડસઠ. પ્ર. ૧૫ (અ) શ્રી નવકારમાં ૧૪ સ્વરમાંથી કેટલા સ્વર છે. ? સાત. (આ) તે ક્યા ક્યા ? આ, આ, ઇ, ઉ, ઊ, એ, ઓ. પ્ર. ૧૬ (અ) શ્રી નમસ્કારમાં ૩૭ વ્યંજનમાંથી કેટલા વ્યંજનો છે. ? ઓગણીસ. (આ) તે ક્યા ક્યા ? ક, ગ, ચ, જ, ઝ, ઢ, ણ, ત, દ, ધ, ૫, મ, ય, ર, લ, વ, સ, હ, અને અનુસ્વાર Jain Education International [ ૬ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy