________________
૧૬
પ્ર. ૧
પ્ર. ૨
પ્ર. ૩
પ્ર. ૪
પ્ર. પ
પ્ર. ૬
પ્ર. ૭
શ્રી નમસ્કાર મહામંત્રના
વ્યાવહારિક સ્વરૂપને
સમજાવતારી ૨૮, પ્રશ્નોત્તરી (૧)
(૮ થી ૧૪ વર્ષના માટે) (પ્રાથમિક)
શ્રી નમસ્કાર મહામંત્ર એટલે શું ?
જીવન શુદ્ધિ માટે વિશિષ્ટ કોટિના નિર્મળ આત્મસ્વરૂપવાળા પાંચ પરમેષ્ઠીઓને જેમાં નમસ્કાર કરવામાં આવ્યો છે, તેવો - જૈનોનો મહામંત્ર
શ્રી નમસ્કાર મહામંત્રના પદો કેટલાં ?
નવ.
શ્રી નમસ્કાર મહામંત્રની સંપદાઓ કેટલી ?
આઠ
શ્રી નમસ્કાર મંત્રની સંપદા એટલે શું ?
સમજવાની દ્રષ્ટિએ અર્થ જ્યાં પૂરો થતો હોય તે સંપદા કહેવાય. શ્રી નમસ્કાર મહામંત્રની સંપદા કઈ કઈ ?
પહેલા પદથી સાતમા પદ સુધીની સાત સંપદા અને આઠમા અને નવમા પદની એક સંપદા એમ કુલ આઠ સંપદા છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં ગુરૂ કેટલા ?
સાત. તે આ પ્રમાણે
દ્વા, જઝ, વ્વ, ક્કા, વ, પ, વે. ગુરૂ એટલે ?
Jain Education International
જેને બોલતાં જીભ ઉપર જોર આવે તે.
[ ૬૬ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org