________________
પ્ર. ૧૭ શ્રી નવકાર મહામંત્રના જાપમાં નવકારવાળી શી રીતે ગણવી ? અર્ધખૂલી-મુઠી ઉપર(તર્જની આંગળીના વચ્ચેના વેઢા ઉપર) માળા રાખી અંગુઠાથી મણકા ફેરવવા.
પ્ર. ૧૮ નવકારના એક અક્ષરના જાપથી કેટલા પાપ જાય ?
નવકારના એક અક્ષરના જાપથી સાત સાગરોપમના પાપ જાપ. પ્ર. ૧૯ નવકારના એક પદના જાપથી કેટલા પાપ જાય ?
નવકારના એક પદના જાપથી પચાસ સાગરોપમના પાપ જાય. આ વાત સાધારણ અપેક્ષાએ પ્રથમ પદની મુખ્યતાએ જાણવી, પણ હકીકતમાં જે પદના જેટલા અક્ષર તેને સાતથી ગુણી એક ઉમેરવાથી જે સંખ્યા આવે તેટલા સાગરોપમના પાપોનો ક્ષય શ્રીનવકારના એક પદથી થાય.
પ્ર. ૨૦ એક નવકારના જાપથી કેટલા પાપ જાય ?
એક નવકા૨ના જાપથી પાંચસો સાગરોપમના પાપ જાય. તે આ રીતે ઃ
શ્રી નવકારના અક્ષરો ૬૮ એક અક્ષરના જાપથી ૭ સગરોપમના પાપ જાય.
તેથી ૬૮X૭=૪૭૬ સાગરોપમ થાય વળી તેમાં
૯ - પદના ૯ - સાગરોપમ
८
પદના ૮
સાગરોપમ
ગુરૂના ૭
સાગરોપમ
છ
-
-
૨૪
કુલ ૨૪ - સાગરોપમ ઉમેરવાથી પ૦૦ થાય છે.
પ્ર. ૨૧ એક બાંધી નવકારવાળીના જાપથી કેટલા પાપ જાય ?
૫૪૦૦૦ (ચોપન હજાર) સાગરોપમ પાપ જાય.
પ્ર. ૨૨ શ્રી નવકારના જાપથી ભીલ-ભીલડીને શું થયેલું ?
[ ૬૮ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org