________________
મો એટલે ભાવતમસ્કાર
ળમો રૂપી ધનુષ્ય
ગમો રૂપી ધનુષ્ય ઉપર ચઢેલ મનરૂપી બાણથી ‘અરિહંત’ રૂપી બ્રહ્મને લક્ષ્ય કરીને અપ્રમત્તપણે વીંધવામાં આવે તો ‘તાણં’ રૂપી તન્મયતાને પામે છે.
प्रणवो धनुः शरो ह्यात्मा, ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं, शखत् तन्मयो भवेत् ॥ १ ॥
ળમો પ્રણવ સ્વરૂપ પણ છે. પ્રણવ એટલે પ્રકૃષ્ટ સ્તુતિ. માં પ્રકૃષ્ટ સ્મૃતિરૂપ હોવાથી પ્રણવ જ છે.
પરમાત્માની સ્તુતિ રૂપ બનાવવા માટે મોના છેલ્લા અક્ષરને ઉલટાવવાથી ‘અે’ પરમાત્માવાચક બની જાય છે. તેથી ‘ગોળમો’ એ ધનુષ્ય બન્યું.
એજ રીતે ‘મળસ્’ ને ઉલટાવવાથી ‘મસ્’ બને છે. ‘મળસ્” એ ઈંદ્રિયાભિમુખ મન છે. તેને ‘મસ્’ વડે પરમાત્માભિમુખ બનાવાય છે.
એટલે નમસ્કારાકાર મનોવૃત્તિ કરવાનું સાધન ‘મળસ્’ પદની સાથે પદને ‘મસ્’ જોડવું તે છે. એ મનને ઉલટાવવાની ક્રિયા છે. જે મન વડે જીવ ઈદ્રિયાભિમુખ થઈને કર્મ બાંધતો હતો, તે જ મન વડે આત્માભિમુખ જીવ કર્મ નિર્જરે છે. એ પ્રભાવ ળો પદનો છે.
તેથી નમો પદ એકલું પણ મહામંત્ર સ્વરૂપ છે. મંત્ર શબ્દની વ્યુત્પત્તિ
મંત્ર શબ્દની ત્રણે વ્યુપ્તત્તિ ળનો પદને લાગુ પડે છે.
નમો મનન વડે ત્રાણ કરવાની શક્તિ ધરાવે છે. અથવા પરમાત્મા સાથે જીવાત્માને તન્મય થવાની ગુહ્ય મંત્રણા કરાવેછે. અથવા સર્વ પ્રકારના શ્રેષ્ઠ પુરૂષાર્થોને આમંત્રણ આપે છે.
[ ૨૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org