________________
પળમો પદનું માહાત્મય
‘મો’ = વુષ્કૃત - ગાર્ન । ‘અરિહં’ = સુતાનુમોલના । ‘તાળું' = શોષગમન ।
‘મો’ વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ, એ અર્થ પણ થાય છે. ‘અરિ’ ને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણને કરનારા, એવો અર્થ પણ થાય છે.
‘સાળં’ ‘તાળ’ પ્રમા’
અરિહંતોની આજ્ઞા એ જ રક્ષણ કરનાર છે, એ વાત મને પ્રમાણ છે, સંપૂર્ણ માન્ય છે. પ્રભુની આજ્ઞા સર્વજીવોને આત્મ-તુલ્ય ગણવાની છે અને આત્મતુલ્ય વર્તન કરવાની છે. તે આજ્ઞા મને પ્રમાણ છે. એમ ‘મો’ પદથી સ્વીકારાય છે.
‘મો’ નું ઓ + ળ એવું ઉલટું રૂપ થાય છે. ઓં સ્વીકાર અર્થમાં છે એટલે પ્રભુને કહે કે, તારો સ્વીકાર કરૂંછુંઅને નિષેધ અર્થમાં છે. એટલે સંસારનો, સ્વાર્થનો, મોહનો, હું નિષેધ કરૂં છું એવો અર્થ પણ થાય છે.
‘ગો’ એ મનરૂપી માથાનો મુગટ છે.
‘મો’ એ મનરૂપી કંઠનો હાર છે. ‘vTMમો’ એ મનરૂપી અંગુલીની મુદ્રિકા છે. ‘ગો’ એ મનરૂપી ધનુષ્યનું બાણ છે.
‘મો’ એ મનરૂપી અરણિનું ઉત્તમકાષ્ટ છે. ‘મો’ એ મનરૂપી સોયનો દોરો છે.
તેથી તેનું શ્રવણ-મનન અને નિદિધ્યાન અનુક્રમે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. સમાધિ સુધી પહોંચવું એ જીવને અત્યંત હિતકર છે. વળી નો’એ
મનરૂપી સમ્યગ્દષ્ટનો દેવ છે. મનરૂપી સમ્યગજ્ઞાનીનો ગુરુ છે. મનરૂપી સમ્યક્ચારિત્રીનો ધર્મ છે.
[ ૩૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org