________________
સંસારને નમનાર સંસારમાં જ ભટકે છે.
આપણી સર્વવૃત્તિઓ, સર્વશક્તિઓ, સર્વસ્વ સમર્પણના ભાવપૂર્વક પરમાત્માને ચરણે નમાવી દઈને ભાવ નમસ્કાર કરવાનું સદ્ભાગ્ય અવશ્ય પ્રાપ્ત કરી શકીએ.
શરીર અને વાણીની સાથે મનન-મનની સર્વ વૃત્તિઓને નમાવવી તે ભાવ નમસ્કાર છે.”
જેની શક્તિ વીજળી કરતાંયે વિશેષ છે, પવન કરતાંયે ઝડપી છે, પાણીથીયે પવિત્ર છે, આકાશથીયે વિશાળ છે કે જે મહાશક્તિ આત્માને શીઘ્રતાથી તેના મૂળભૂત સ્થાનમાં લઈ જઈ શકે છે, કે જ્યાં કેવળ આત્યંતિક અનંત-સ્વતંત્ર સુખ જ ભર્યું છે.
આવો ભાવ નમસ્કાર સર્વ જીવોને પ્રાપ્ત થાઓ અને એ દ્વારા સર્વ જીવાત્માઓનો મોક્ષ થાઓ!!!
२५५५५५५ ૧ પરિપmi૧ શા) B
h£/
જ
૫///
- પૂ. પં. શ્રી અભય સાગરજી મ.ના
હસ્તાક્ષર
[૩૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org