________________
આ રીતે ઃ
શ્રી નમસ્કાર મહામંત્રના શરૂના પાંચપદોના અક્ષરો નીચે મુજબ છે.
પ્રથમપદમાં
બીજાપદમાં
ત્રીજાપદમાં
ચોથાપદમાં
પાંચમાપદમાં
કુલ
૩૫
આ ૩૫ની સંખ્યાનું પણ વિશ્લેષ્ણ - નીચે મુજબ આધ્યાત્મિક બાબતો સૂચવો છે.
* ૩+૫=૮ સિદ્ધના મુખ્ય ગુણો.
શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના પરિણામે શ્રી સિદ્ધ ભગવંતના ૮ ગુણો પ્રાપ્ત થાય છે.
2
* ૫-૩= ૨, પાંચ ઈંદ્રિયોના વિકારોથી જો મન-વચન-કાયાનો ત્યાગ-સંયમના બળે દૂર રાખવામાં આવે તો સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની
સફળ આરાધના થાય.
૧૫ યોગ
૩૪૫-૧૫ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાથી પંદર પ્રકારના યોગોને હટાવી. અયોગીપદ પામી શકાય.
૪ મનના
૪ વચનના
કાયાના
Jain Education International
(સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર) (સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર)
(૧. ઔદારિક કાયયોગ ૨. ઔદારિક મીશ્રકાયયોગ ૩. વૈક્રિય કાયયોગ ૪. વૈક્રિય મીશ્રકાયયોગ ૫. આહારક કાયયોગ
૬. આહારક મિશ્રકાયયોગ કાર્યણ મિશ્રકાયયોગ) * ૫+૩ = ૧ ભાગફળ, ૨ શેષ.
[ ૫૩ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org