________________
(૧૭) સ - ૨, ૫, થી ૮ મા પદમાં છે, કુલ ૮ છે. (૧૮) હ - ૧, ૫, ૯ મા પદમાં છે, કુલ ૩છે. (૧૯) અનુસ્વાર ૧ થી ૬, ૮, ૯ મા પદમાં છે, કુલ ૧૩છે. આ રીતે ૧૯ વ્યંજનો નવે પદમાં થઈને કુલ ૮૨ વ્યંજનો છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં
અક્ષર વિજ્ઞાનની દ્રષ્ટિએ
પ્રથમના પાંચ પદની ૫૯ માત્રા થઈ શકે. ચૂલીકાની ૫૩ થઈ શકે
* શ્રી નમસ્કાર મહામંત્રમાં - વર્ણાક્ષરમાતૃકા શાસ્ત્રની દ્રષ્ટિએ
પાંચ પદની ૭૬ા માત્રા
કુલ ૧૪૭ માત્રા થાય
આ રીતે શ્રી નમસ્કાર મહામંત્રનું માત્રાત્મક સ્વરૂપ ધ્યાન એ શક્તિ-સ્ફોટ માટે ગુરૂગમથી ઉપયોગી બને છે, તે અપેક્ષાએ માત્રાની વાત જાણવી.
સૂચક છે.
(૧)
(૨)
કુલ ૧૧૨ માત્રા ગણી શકાય,
હોઈ
બાકી શ્રી નવકાર મહામંત્રના શરૂના પાંચ પદો સૂત્રાત્મક ગદ્ય છે, ચૂલિકા અનુષ્ટુપ છંદમાં હોઈ શ્રી નવકારમાં માત્રા-મેળની સંગતિ નથી, પણ વિશિષ્ટ અપેક્ષાએ માત્રાની આ વાત અહીં જાણવી.
ચૂલીકાની છવ્વા માત્રા
વળી શ્રી નમસ્કાર મહામંત્રમાં આપેલા કેટલાક વર્ણો અદ્ભૂત સંકેત
જેમ કે :
=
Jain Education International
૧૧ આ - ૧૧ અંગના સૂચક
૨ હ્ર - બે કર્મ (ઘાતી અધાતી)ના સુચક
[ ૫૭ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org