________________
સ્થાને “સ્વરાં સ્વર: એ સૂત્રથી ગોકાર આદેશ થઈ જાય છે, તથા પ્રાકૃત સ્થિત નકારના સ્થાનમાં નો: સર્વત્ર આ સૂત્રથી બાકાર આદેશ થઈ જાય છે, એ રીતે “પામો’ શબ્દની સિદ્ધિ થઈ જાય છે. હવે તાત્પર્ય એ છે કે જેવી રીતે ઉમાની સમાન મહામાયારૂપ આદિ શક્તિનું ધ્યાન ધરીને ધ્યાન ધરનાર મનુષ્ય અણિમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે “અમો” પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી “માં” પદમાં, અણિમા સિદ્ધિ સત્રિવિષ્ટ
(૭) “મો’ પદનો પાકાર અણિમા શબ્દની મધ્યમાં રહેલો છે તથા અંતમાં મકાર સમાન સંબંધવાળો છે, તેથી “મો’પદના જપ અને ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. “મો’ પદને પ્રથમ રાખવાનું કારણ પણ એ જ છે કે ઉપાસના રૂપ ક્રિયાવાચક શબ્દને પ્રથમ તથા ઉપાસના કરવા યોગ્ય દેવ વાચક શબ્દનું પછી કથન કર્યું છે, અર્થાત્ રિહંતા મો' ઈત્યાદિ પાઠ નહીં રાખતાં “નમો રિહંતા ઈત્યાદિ પાઠ રાખ્યો છે અને તે જ કારણથી
કાર અક્ષરનું અશુભપણું હોવા છતાં પણ તે જ્ઞાન વાચક હોવાથી મંગલ સ્વરૂપ છે તેથી પ્રથમ મંગલને માટે અક્ષરને સિદ્ધિ ગર્ભિત દેખાડવાને માટે માં' પદને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે.
અથવા “જ, મા, ૩, આ અક્ષરોના સંયોગથી ‘પામો’ શબ્દ બને છે, તેથી આ અર્થ થાય છે કે ધ્યાન કરનાર મનુષ્ય કાર સ્થાન બ્રહ્માંડમાં, મા અર્થાત લક્ષ્મી ભગવતીની, અર્થાત અનુકંપાનું ધ્યાન ધરે છે તથા લક્ષ્મી ભગવતીનું રૂપ સૂક્ષ્મ છે, તેથી ઉક્ત ક્રિયા કરવાથી જે પ્રકારે તેણે અણિમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે પો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી “મો' પદમાં અણિમા સિદ્ધિ સન્નિવિષ્ટ છે.
- હવે વિચાર કરવાનો વિષય એ છે કે કારની આકૃતિને બ્રહ્મા, મહેશ અને વિષ્ણુરૂપ કહેવામાં આવ્યાં છે, ચતુર્વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) રૂપ ફલને આપવાવાળી કહી છે, કારનું ધ્યાન તેની અધિષ્ઠાત્રી વરદા દ્વારાએ કરવાનું કહ્યું છે, જ કારનું સ્વરૂપ પીળી વિજળીની સમાન કહ્યું છે, જે વૃષ્ટિનું સૂચક છે, જેમકે કહ્યું પણ છે કે -
वाताय कपिला विद्युत्, आतपायातिलोहिनी । पीता वर्षाय विज्ञेया, दुर्मिक्षाय सिता भवेत् ॥ १॥
[૬૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org