________________
(૩)
(૪)
(૫)
(E)
(૭)
(c)
૨ TM - ગુરૂ અને પરમગુરૂ = તીર્થંકરના સૂચક
=
૨ ૬ - બે ચારિત્ર (દેશ-સર્વવિરતિ) ના સૂચક
૫ ī - (પાંચ પદની શરૂમાં આવતા) પાંચ જ્ઞાનના સૂચક
૯ ૬ – (પદમાં વચ્ચે આવતા) નવિધિના સૂચકો.
૧૪ ૫ - ૧૪ પૂર્વના સૂચકો.
૫ ૫ – પંચપરમેષ્ઠી સૂચક.
(૯) ૯ ૬ - ૪ મંગળ-૫ મહાવ્રત=૯ મહત્વની બાબતના સૂચક.
(૧૦) ૩ ૪ – ત્રણ યોગની શુદ્ધિના સૂચક
'
(૧૧) ૩૨- રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) ના સૂચક.
(૧૨) ૩ 7 – ત્રણ લોકના સૂચક.
(૧૩) ૮ સ - ૮ સિદ્ધિના સૂચક
(૧૪) ૩ ૪ – આદિ-મધ્ય-અન્ય મંગળ-સૂચક છે.
-
આવી અનેક બાબતો દિવ્ય-શક્તિનિધાન શ્રી નમસ્કાર મહામંત્રમાં ભરેલી છે, જે કે, ચિંતન, ધ્યાન અને જાપની-શક્તિ યોગ્ય જ્ઞાની-ગુરૂની નિશ્રામાં વિકસાવવાથી સ્વતઃ સમજાય છે.
નવકાર કયારે ગણવો
•
अपवित्र पवित्रो वा सुस्थितो दुःस्थितोऽथवा । ધ્યાયેત્ પદ્મ-નમાર, સર્વ-પાવૈ: પ્રમુતે ॥ અપવિત્ર હોય કે પવિત્ર હોય અથવા સુખી હોય કે દુ:ખી હોય, પંચ નમસ્કારનું જે ધ્યાન કરે છે. તે સર્વ પાપોથી મુક્ત બને છે.
Jain Education International
[ ૫૮ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org