________________
(૨) આ - ૧ થી ૮ પદમાં છે, કુલ ૧૧ છે. (૩) ઈ - ૧, ૨, ૩, ૮, ૯, મા પદમાં છે, કુલ પછે (૪) ઉ–૪, ૬ પદમાં છે, કુલ ર છે. (૫) ઊ - ફક્ત પાંચમા પદમાં છે, કુલ ૧છે. (૬) એ -૫, ૬, ૮ મા પદમાં છે, કુલ ૩છે.
(૭) ઓ ૧ થી ૭ પદમાં છે, કુલ ૯ છે. આ રીતે ૭ સ્વરો નવે પદમાં થઈ કુલ ૬૮ છે. * શ્રી નમસ્કાર મહામંત્રમાં (૧) ક - ફક્ત ૬ઠ્ઠા પદમાં છે, કુલ ર છે. (૨) ગ - ૮-૯ મા પદમાં છે, કુલ ૨ છે. (૩) ચ - ૬-૮મા પદમાં છે, કુલ ૨ છે. (૪) જ - ફક્ત ૪થા પદમાં છે, કુલ ૧છે. (પ) ઝ- " " " (૬) ઢ - ફક્ત ૯મા પદમાં છે, કુલ ૧છે. (૭) ણ - ૧ થી ૮ પદમાં છે, કુલ ૧૪છે. (૮) ત- ફક્ત ૧ લા પદમાં છે, કુલ ૧છે. (૯) દ- ફક્ત ૨ પદમાં છે, કુલ ૧છે. (૧૦) ધ ફક્ત ૨ જા પદમાં છે, કુલ ૧છે. (૧૧) ૫-૬, ૭, ૯મા પદમાં છે, કુલ પછે. (૧૨) મ- ૧ થી ૬ અને ૮, ૯મા પદમાં છે, કુલ છે. (૧૩) ય-૩-૪ થા પદમાં છે, કુલ ૩છે. (૧૪) ૨- ૧, ૩, ૬ ઠ્ઠા પદમાં છે, કુલ ૩છે. (૧૫) લ -૫, ૮, ૯મા પદમાં છે, કુલ ૩છે. (૧૬) વ-૪, ૫, ૭, ૮, ૯મા પદમાં છે, કુલ ૯ છે.
[૫૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org