________________
હાથપોથીઓમાં ન ને બદલે મો, પરં વ નારી વા, બાળ વગેરેમાં નો
ण
.
પ્રયોગ જ જોવામાં આવે છે.
નાટ્યશાસ્ત્રના પ્રણેતા મહર્ષિભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃતભાષાના નિયમો આપ્યા છે, ત્યાં તેમણે નીચેના પઘદ્વારા “પ્રાકૃતભાષામાં ‘ન’ નથી’’ એમ જણાવ્યું છે.
“–ઓરપાડું, ગારપરં ચ પાય! સ્થિ ? વસમાપ્તિમાળિ ય, -ચવમ-તવ-દખારૂં \”
( એટલે કે – પ્રાકૃતમાં ! - તે પછી આવતા સ્વરો = (ઐ, ઔ,) તથા ૐ પછી આવતો – અઃ, ૬ અને સ ની વચ્ચેના વર્ણો = શ-ષ, તથા કવર્ગ, ચવર્ગ અને તવર્ગના છેલ્લા અક્ષરો =ઙ, ઞ ન આટલા અક્ષરો નથી હોતા.)
કલ્પ (બૃહત્કલ્પ) સૂત્રચૂર્ણિકારે તેમજ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિએ પણ કલ્પભાષ્યની સંપાયયવયળાળ (ગા.૨) વ્યાખ્યામાં પણ પ્રાકૃત-લક્ષણનો નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિ પ્રણીતલક્ષણ = ગાથાનો જ ઉલ્લેખ કર્યો છે”
શ્રી કલ્પસૂત્ર (ચૂર્ણિ-નિર્યુક્તિ ટિપ્પણ-ગુજરાતી અનુવાદ સાથે સારાભાઈ નવાબે પ્રકાશિત કરેલ પુસ્તક)ના “પ્રાસ્તાવિક” લખાણ (પા ૫. ૪ થો નંબર)માંથી ઉદ્ધૃત.
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે શાશ્વત શ્રી નવકાર મહામંત્રમાં ભાષાકીય દૃષ્ટિએ પણ ન નું ઉચ્ચારણ સંગત નથી.
હાલના ગીતાર્થ મહાપુરૂષોએ ઉચ્ચાર સૌષ્ઠવની દ્રષ્ટિએ તેમજ બાળ-જીવોને માર્ગસ્થ રાખવા નના ઉચ્ચારની આપવાદિકછૂટ આપી હોય, પણ સમજુ-વિવેકી આરાધકોએ યથાશક્ય રીતે ૫ નો ઉચ્ચાર કરવા ચોકસાઈ ભર્યું ધ્યાન રાખવું હિતાવહ છે.
Jain Education International
[ ૬૦ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org