________________
ત્રૈલોક્યપતિ શ્રી તીર્થંકર દેવોએ પાંચ તીર્થ તરીકે કહ્યાછે. એટલે કે... અરિહંતાળ નો અ-અષ્ટાપવ તીર્થને સૂચવે છે. સિદ્ધાળ નો સિ-સિદ્ધાપન મહાતીર્થને સૂચવે છે. આરિયાળ નો આ-આવૂ તીર્થને સૂચવે છે. ૩વાયાનું નો ૩-૩બ્નયંત=રનાર તીર્થને સૂચવે છે. સવ્વસાહૂળ નો સ-સમેતશિવર તીર્થને સૂચવેછે.
શ્રી જિનાગમના રહસ્યભૂત એવા જેના અડસઠ અક્ષરોને લૌકિક અને લોકોત્તર અડસઠ તીર્થો તરીકે વખાણ્યા છે અને જેની આઠ સંપદાઓ અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિઓ તરીકે વર્ણવી છે.
પંચસૂત્રનો પ્રભાવ
ચતુ:શરણં - દુષ્કૃતગર્હા - સુકૃત અનુમોદન
આ ત્રણે તત્વો જીવન શુધ્ધિ માટે જરૂરી છે કેમ કે.... ચતુ:શરણથી... મોહનીય સ્વચ્છંદવૃત્તિ ઉપર વિજય મેળવાય છે અને આજ્ઞા-નિશ્રાવર્તિત્વ ઘડાય છે.
દુષ્કૃતગહિંથી આપણી વૃત્તિ-પ્રવૃત્તિઓની સ્વચ્છંદતાનું દુષ્પરિણામ સમજાય છે અને પરમેષ્ઠિઓની આજ્ઞા અનુસાર શક્તિઓને પ્રવર્તવાનું મહત્વ કેળવાય છે. સુકૃત અનુમોદનથી પરમેષ્ઠિઓની આજ્ઞા અનુસાર જીવન બનાવવાથી આત્મશક્તિઓનો કેવો સુંદર હિતકારી વિકાસ થાય છે, તે સમજાય છે. આથી તે માર્ગે પ્રવૃત્તિ કરવા પુરુષાર્થ જાગે છે.
આ ત્રણે તત્વો શ્રી નવકારના આરાધકને જરૂરી છે.
પ્રથમ પંચસૂત્રમાં આનો વિષદ અધિકાર છે. પંચસૂત્રનો એક એક અક્ષર મંત્રાક્ષર તુલ્ય છે.. નવકારના આરાધકે અર્થ વિના પણ ભાવપૂર્વક નિત્યસ્મરણ કરવાથી આત્માના મોહપડલોને ચીરી નાખે છે.
– પૂ. પન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મ. ની નોધપોથીમાંથી...
Jain Education International
૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org