________________
Jain Education International
વિભાગ - ર TIGER SE
//// શ્રી નવકારની
નવલી વાતો
આરાધક આત્માએ શ્રી નવકારનું સ્વરૂપ જાણ્યું હશે તો જા૫-આરાધનામાં ભાવોલ્લાસ પેદા થશે અને બીન-શરતી સમર્પણભાવ કેળવાશે. આથી... નિષ્પ્રાણ ચાલી રહેલી આરાધના ચેતનવંતી બને છે.
આથીજ... આ વિભાગમાં શ્રી નવકારના સ્વરૂપને ગ્ણાવનાર લેખોનો
સંગ્રહ છે. આમાંની એકાદ પંતિ
પોઇન્ટ તમારા હદયમાં સ્થાન જમાવી દેશે તો... શ્રી નવકારને હૈયામાં પધારવવામાં વિલંબ નહીં લાગે...
活化感
[ ૧૯ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org