________________
શ્રી નમસ્કાર મહામંત્રમાં વર્ણ-સંપદાદિ વિજ્ઞાન
કોઈપણ ક્રિયાનું સંપૂર્ણ ફળ મેળવવું હોય તો તેનું વિધિપૂર્વક આરાધન કરવું જરૂરી છે. ખેડૂત જો વિધિપૂર્વક વાવવા આદિની ક્રિયા કરે છે, તો જ ધાન્યરૂપી ફળ પ્રાપ્ત કરી શકે છે.
વળી વિધિપૂર્વક ક્રિયા કરવા માટે જેની આરાધના કરવી છે, તે વસ્તુના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે.
સકળ જિનશાસનના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનામાં જરૂરી ભાવોલ્લાસ માટે તથા શ્રી નવકાર મહામંત્ર બરાબર ભણાય - ગણાય તે માટે શ્રી નમસ્કાર મહામંત્ર નું સંક્ષિપ્ત સ્વરૂપ સમજી લેવાની જરૂર છે.
સૌ પ્રથમ આરાધક આત્માએ મંત્રનો અક્ષર દેહ બરાબર સમજી લેવો જોઈએ.
શ્રી નવકાર મંત્રમાં પદો છે. સંપદાઓ ૮છે અને અક્ષરો ૬૮છે.
આ અડસઠ અક્ષરોમાં ગુરૂ એટલે જેના ઉચ્ચારમાં જીભ પર જોર પડે છે તે ગુરુ અક્ષર ૭છે. અને લઘુ એટલે હળવા અક્ષરો ૬૧ છે. નવ પદોની ગણના:
શ્રી નવકાર મંત્રના નવ પદોની ગણના આ રીતે થાય છે. નમો રિહંતાણં એ પહેલું પદ નમો સિદ્ધા એ બીજું પદ નમો મારિયાનું એ ત્રીજું પદ ગમો વટ્ટીયા એ ચોથું પદ નમો નો સર્વસાહૂi એ પાંચમું પદ
[ ૯ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org