________________
ભરી આપી. કૃષ્ણ પ્રભુ પાસે વૈતરણિ અને ધન્વતાર વૈદ્યોની ગતિ પૂછી. વૈતરણિ વૈદ્યને આગામી ભવને વૃત્તાંત. કૃષ્ણના પુત્ર ઢઢણમારે દીક્ષા ગ્રહણ કરી. તેના પૂર્વ ભવન વૃત્તાંત. તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ.
શ્રી નેમિનાથ ગિરનારગિરિ ઉપર સમવસર્યા. પાલકે દ્રવ્યથી અને શાબે ભાવથી પ્રભુને પ્રથમ વંદન કર્યું. અગ્યારમે પરિચ્છેદ સમાપ્ત. પા. ૨૦૦ થી ૨૧૫(પ્રકરણ ૧૮).
બારમે પરિચ્છેદ–કૃષ્ણ શ્રી નેમિનાથની પાસે કારકાના વિનાશનું કારણ પૂછયું. શ્રીનેમિનાથે દ્વૈપાયનથી દ્વારકાને દાહ તથા જરાકુમારથી કૃષ્ણનું મરણ થશે એમ કહ્યું. કૃષ્ણની રક્ષા માટે જરાકુમાર વનમાં ગયા. સિદ્ધાર્થ દીક્ષા લઈ વર્ગે ગ. શબાદિક કુમારોએ મદિરાપાન કરી પથ્થરેવડે દ્વૈપાચન મુનિને પ્રહાર કર્યા. કૈપાયન કોપ પામ્યા. દ્વારકામાં ધર્મની પ્રવૃત્તિ. કૈપાયન અગ્નિકુમારમાં દેવ થે. તેણે ક્રોધથી દ્વારકાને દાહ કર્યો. કૃષ્ણને વિષાદ થયે.
રામ અને કૃષ્ણ પાંડુમથુરા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કૃષ્ણ ક્ષુધાતુર થયા. ભાજન લાવવા માટે બળભદ્ર હરિતક૫પુરમાં ગયા. ત્યાં ધૃતરાષ્ટ્રના પુને તેની સાથે યુદ્ધ કર્યું તેને તેણે પરાજ્ય કર્યો. રામ અને કૃષ્ણ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં કેશાબ નામના વનમાં કૃષ્ણને તીવ્ર તૃષા, લાગી, બળભદ્ર જળ લાવવા ગયા ભવિતવ્યતાને ચાગે તે વનમાં જરાકુમાર આવ્યું. તેણે સુતેલા કૃષ્ણને સૂગ ધારી તેના પાકને તળે શર માર્યું. કૃષ્ણ જાગી ગયા, પરરપર ઓળખાણ થઈ, જરાકુમાર ખેદથી મૃછી પામ્યા. કૃષ્ણના કહેવાથી જરાકુમાર પાંડે પાસે ગયે. કૃષ્ણ રૌદ્રધ્યાનથી મારી ત્રીજી નરકે ગયા. બારમે પરિચછેદ સમાપ્ત, પા. ૨૧૬ થી ૨૨૪ (પ્રકરણ ૧૯ )..
તેરમો પરિચ્છેદ-જળ લઇ બલભદ્ર આવ્યા. કૃષ્ણને મરેલા જોઈ પૂછી પામ્યા. ભાઇના નેહથી મોહ પામેલા બળભદ્ર કૃષ્ણનું કલેવર રેકધપર આરોપણ કરી પર્વતાદિકમાં ભ્રમણ કરવા લાગ્યા. સિદ્ધાર્થ દેવે આવી વિવિધ છાતવડે બળભદ્રને પ્રતિબોધ કર્યો પછી તેણે દીક્ષા લીધી.
એકદા-બળભદ્ર મુનિ ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કરતા હતા, તે વખતે કવાને કાઠે રહેલી કોઈ સ્ત્રીએ મુનિનું રૂપ જોઈ વ્યગ્ર થવાથી ઘડાને બદલે