________________
ભાવનાનાં મૂલ ` ૧૫૧
એમ ક્યાં હતું ? અને આ તો પોતાનું સર્વસ્વ સમર્પણ કરતો હતો ! આવી ભાવનાનાં મૂલ તો અમૂલ લેખાય. અને ભગવાનને તો આવી ભાવનાનાં અર્પણ જ ખપે છે. ધર્મ તો ધનના તોલે નહીં, ભાવનાના તોલે જ તોલાય ! ભાવનાને જ ભવનાશિની કહી છે.
:
અને મંત્રીશ્વરે ગદ્ગદ સ્વરે કહ્યું સંઘ માન્ય રાખે છે ! આગળ આવો, માળાનો સ્વીકાર કરો !
!"
સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા.
ટીલા શ્રાવકે પોતાના જીવનસર્વસ્વ સમા બાર રૂપિયા (સ્ફુર્ધક) મંત્રીશ્વરના હાથમાં ધરી દીધા. અને એ હાથ જોડીને ઊભો રહ્યો !
થયો.
..
મંત્રીશ્વર વસ્તુપાળે હર્ષાશ્રુભર્યા નેત્રે ટીલા શ્રાવકના કંઠમાં બહુમાનપૂર્વક ઇન્દ્રમાળા પહેરાવી અને એને ભાવપૂર્વક પ્રણામ કર્યા.
મંદિરનો રંગમંડપ પ્રભુના જયનાદોથી ગુંજી ઊઠ્યો.
શ્રીસંઘ તે દિવસે ભાવનાનાં સાચાં મૂલ સમજ્યો, અને કૃતાર્થ
Jain Education International
ભાવિક ભાઈ, તમારી બોલી અને ઇન્દ્રમહોત્સવની આ
*
For Private & Personal Use Only
www.jainelibrary.org