________________
પતન અને ઉત્થાન D ૧૬૩
સ્વીકારું છું. અધમ બનેલા મારા આત્માનો ઉદ્ધાર થાઓ, એ જ મારી પ્રાર્થના છે. '
99
મંત્રીશ્વર વાત સાંભળી રહ્યા; અને ભોગવિલાસના ઢાળની સામે થઈને પળવારમાં આત્મસાધનાનાં આકરાં ચઢાણ ચડવા માંડેલા એ યતિવરને મનોમન વંદી રહ્યા ! ધન્ય રે જાગ્રત આત્મા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org