SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પતન અને ઉત્થાન D ૧૬૩ સ્વીકારું છું. અધમ બનેલા મારા આત્માનો ઉદ્ધાર થાઓ, એ જ મારી પ્રાર્થના છે. ' 99 મંત્રીશ્વર વાત સાંભળી રહ્યા; અને ભોગવિલાસના ઢાળની સામે થઈને પળવારમાં આત્મસાધનાનાં આકરાં ચઢાણ ચડવા માંડેલા એ યતિવરને મનોમન વંદી રહ્યા ! ધન્ય રે જાગ્રત આત્મા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy