________________
ભિલા ૨૩૧ અજાણી, અદીઠ અને અબૂઝ માતાને કોણ કહેવા ગયું હતું કે : “માડી, આ તારો દીકરો છે. એને હૈયાભેર ભિક્ષા દેજે ?”
– પણ અંતરની લાગણીઓ આવી ઓળખાણની ક્યાં રાહ જુએ છે ! માતાનાં હેતાળ હૈયાં તો અણજાણ્યા પુત્રોનેય પારખી લે છે ! એના પર ઓળઘોળ થઈ જાય છે ! એને પોતાના અંતરમાં સમાવી દે
મહિયારીના અંતરને માતૃપ્રેમે પાવન કર્યું.
ને એ અજરઅમર માતૃપ્રેમે ભિક્ષા લેનાર અને ભિક્ષા દેનાર બન્નેનું કલ્યાણ કર્યું !
ધન્ય એ માતૃપ્રેમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org